ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહત યોજના - ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથો - મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની સહાય, આજે જ અરજી કરો.

ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહત યોજના - ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે, એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથો - મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની સહાય, આજે જ અરજી કરો.

  • ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉધોગો માટે ઉધોગદીઠ પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂા.૧૦ લાખ સુધીની) સહાય,
  • એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂા. ૩ કરોડ સુધીની) સહાય,

 

યોજના અંતર્ગત આવરી લેવાયેલ પ્રોડક્ટસ

ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના - આજે જ અરજી કરો. ખુબ જ માર્યાદિત લોકોને આપવાની છે.

ધાન્ય

  • દાળ મિલ, ચોખા મિલ પાપડ, ખાખરા, રેડી ટુ કુક બેકરી (કૂકીસ, બિસ્કીટ), રેડો ટુ ઈટ, નમકીન

 

ફળ

  • જામ, જેલી, જ્યુસ, અન્નાણાં, કેનિંગ પલ્ડિંગ, પ્યુરી, પેસ્ટ, પાવડર રેડી ટુ સર્વ રેડી ટુ ડ્રીન

 

શાકભાજી

  • પાવડર, રેડી ટુ કુક ફ્રોઝન શાકભાજી

 

ડેરી

  • પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ, પાવડર

 

મરી મસાલા

  • મસાલા પ્રોસેસિંગ યુનિટ જેમ કે હળદર, મરચાં

 

તેલીબિયાં 

  • તલની ચીકી, સીંગની ચીકી, કચરિયું, ખાધ તેલ, પીનટ બટર

 

મરીન પ્રોડક્ટ્સ

  • માછલીના અથાણાં, ઝીંગાનો ચાણાં, પાવડર ફોઝના વગેરે

શું આપના ગામમાં સરકારી માપણી માટે ડ્રોન ફ્લાઇટ કરવામાં આવેલ? તો વધુ માહિતી માટે વાંચો... સ્વામિત્વ યોજના- ગ્રામ્ય વિસ્તારોના મિલકત કાર્ડ તૈયાર કરવા - આ યોજનાના અનેક ફાયદા છે .. વાંચો

મૂલ્યવર્ધન થતી બધી ખાધ પ્રોડક્ટ્સ આ યોજનામાં આવરી લેવામાં આવશે.

 

વધુ માહિતી માટે સંપર્ક કરો :

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ., ગુજરાત રાજ્ય અન્ન, પુરવઠા નિગમનું વહીવટી સંકુલ, ચ-રોડ, સેકટર-૧૦/એ, ગાંધીનગર-૩૮૨૦૧૦ (ગુજરાત) 

મુંજવતા પ્રશ્નો હોય તો ફોન કરીને માહિત લો. : 

  • ફોન નં. ૬૩૫૯૦૧૧૨૯૪/૫, ૦૭૯-૨૩૨૪૦૨૦૮

ઓનલાઈન અરજી કરવા માટે www.pmfme.mofpi.gov.in આ વેબસાઈટ વિઝિટ કરો

E-mail : [email protected]

Website : www.gaic.gujarat.gov.in

સગા - સંબંધી અને મિત્રો સાથે સેર કરો જેથી આ યોજનાનો એ લાભ લઇ શકે.

Comments

Leave a Comment