રોજગાર ભરતીમેળો : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા

મહેસાણા જીલ્લાના રોજગાર વાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતા દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે નીચે જણાવેલ તારીખે/સ્થળે રોજગાર ભરતી મેળા યેજાશે. 

વધુ માહિતી માટે રોજગાર કચેરી, મહેસાણાના ટોલ ફ્રી નંબર :- ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

જીલ્લા રોજગાર કચેરી, મહેસાણા દ્વારા તા. ૨૨/૬/૨૦૨૨ થી ૩૧/૦/૨૦૨૨ દરમ્યાન નીચે જણાવેલ તારીખ/સ્થળે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા યોજાશે.

સ્થળ 1 : આઈ.ટી.આઈ. પિલવાઈ ખાતે

તારીખ : 22/06/2022

સ્થળ 2 : આઈ.ટી. આઈ. ડી (સર્વ વિધ્યાલય કેમ્પસ) ખાતે

તારીખ : 24/06/2022

સ્થળ 3 : આઈ.ટી.આઈ. ગોઝારીયા ખાતે

તારીખ : 29/06/2022

સ્થળ 4 : જીલ્લા રોજગાર કચેરી, મહેસાણા ખાતે

તારીખ : 01/07/2022

સ્થળ 5 : આઈ.ટી.આઈ. જોટાણા ખાતે (માત્ર મહિલા ઉમેદવારો માટે)

તારીખ : 06/07/2022

સ્થળ 6 : આઈ.ટી.આઈ. ફ્લુ તા.વિજાપુર ખાતે

તારીખ : 08/07/2022

સ્થળ 7 : કોઠારી હાઈસ્કૂલ, સતલાસણા ખાતે

તારીખ : 13/07/2022

સ્થળ 8 : આઈ.ટી.આઈ. વીસનગર ખાતે

તારીખ : 15/07/2022

સ્થળ 9 : આઈ.ટી.આઈ. ખેરાલુ ખાતે

તારીખ : 20/07/2022

સ્થળ 10 : આઈ.ટી.આઈ. વડનગર (કરૂણાસેતુ ટ્રસ્ટ સંચાલિત) ખાતે

તારીખ : 22/07/2022

સ્થળ 11 : આઈ.ટી.આઈ.બેચરાજી ખાતે

તારીખ : 27/07/2022

સ્થળ 12 : આઈ.ટી.આઈ. ઉંઝા ખાતે

તારીખ : 29/07/2022

ઉપરોક્ત રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છુક રોજગારવાચ્છુ ઉમેદવારોએ નીચે આપેલી લિંક માહિતી ભરીને સબમિટ કરવી : ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

આવો એકબીજાને સાથે મળીને મદદ કરીએ. તમારા મિત્રો અને સંબંધીઓ ને વધુ માં વધું Share કરો. ????

મોઘરૂં મેહોણા ગ્રુપ મહેસાણાના લોકો ને -તુરંત સમાચાર, વેકસિન અંગે માહિતી અને સમાચાર, ઇ- ન્યૂઝ પેપર, સરકારી મહત્વની માહિતી અને યોજનાઓ, લોકલ નોકરીઓ અને લોકલ સમાચાર અંગેની વગેરે માહિતી* આપે છે.

મોંઘેંરૂ મેહોણા ગ્રુપ 118+ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર છે

મોંઘેંરૂ મેહોણા ગ્રુપમાં 28000+ પરિવારજનો જોડાવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર

Tags: jobs