મહેસાણા, પાટણ ના લોકો માટે સેવા યજ્ઞ - વિના મૂલ્યે કુત્રિમ પગની સારવાર

  • રોટરી ક્લબ દ્વારા વિના મુલ્યે કૃત્રિમ પગ બેસાડી આપવાનો કેમ્પ

  • રોટરી ક્લબ દ્વારા જરૂરિયાત મંદો ને ઘોડી અને કેલીપર્સ પણ વિના મુલ્યે આપવાના છે.
  • 20.12.2022 સુધીમાં નીચે આપેલ નંબર પર નામ નોંધાવવું ફરજીયાત
  •  નોંધણી સમય : સવારે  ૧૦ થી સાંજે ૬
  1. વિશાલ દેસાઈ : 9924956227
  2. કેતન રાઠોડ : 8758714114
  3. મહેશ રાઠોડ : 8780703922
  4. કલ્પેશ ઠક્કર : 9879124415
  • કેમ્પનું સ્થળ : રોટરી ભવન. ગોપીનાળાની બાજુમાં, મેહસાણા
  • લાભાર્થીઓએ સાથે લાવવાનાં પુરાવાઓ
  1. આધાર કાર્ડ અથવા રહેઠાણનો પુરાવો
  2. વિકલાંગતા દર્શાવતો આખ્ખો ફોટો
  • લાભાર્થીને મોબાઈલ દ્વારા કેમ્પની વિગત જાણ કરવામાં આવશે.
  • કેમ્પની તારીખ : ૨૫ થી ૨૯ ડિસેમ્બર
  • આયોજક: જયપુર ફુટ સેન્ટર અમદાવાદ ના સહયોગ થી, રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી ક્લબ ઓફ મેહસાણા ના સંયુક્ત ઉપક્રમે. 

Comments

Leave a Comment