લગ્ન નોધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન

 

  • ગુજરાતમાં નિયત કાયદા હેઠળ નોંધાયેલા લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાનો મહત્વનો પ્રજાહિત લક્ષી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો 

  • ડિજિટલ ગુજરાત અંતર્ગત આ પ્રજાલક્ષી મહત્વના નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટીફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારીત ખરી નકલ ઓનલાઈન મેળવી શકશે.

  • સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજીયાત પણે બંધ કરવામાં આવી છે. 

  • આ નિર્ણયથી નાગરિકોના સમય-નાણાની બચત થશે અને  ઘરે બેઠા સરળતાથી પ્રમાણપત્રની ખરી નકલ ઉપલબ્ધ થશે

કેવી રીતે લગ્ન સર્ટીફિકેટ ડાઉનલોડ કરવુ?

  • ઓનલાઇન અરજી માટે  અહી માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. 

વેબસાઈટ

E-FIR એટલે શુ? મોબાઈલ કે વાહન ચોરાય તો શુ કરવુ? અહીં ક્લિક કરો

Comments

Leave a Comment