ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના

ખેડૂતોના ખેતરના ખેતપાકોના રક્ષણ માટે રાજ્ય સરકાર તરફથી સોલાર કેન્સીંગ યોજના

તારીખ ૧૭-૦૯-૨૦૪થી ૯-૧૦-ર૦રર સુધી આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકાશે

નોંધ - કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ ન લીધો હોય એ ખેડૂતને મળવાપાત્ર રહેશે.

કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.

  •  1) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
  •  2) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે. 
  • 3) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. 
  • 4) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.

યોજનાનો લાભ લેવા માટે આઈ - ખેડૂત પોર્ટલ પર જવું 

વિઝિટ : Click here to visit ikhedut portal

Tags: yojana

1 Comments

Leave a Comment