રેશન કાર્ડ માટે નવી અરજી પ્રક્રિયા

ફાયદાઓ?

  • યોગ્ય દરની દુકાનોમાંથી ઘઉં, ચોખા વગેરેને બજાર મૂલ્યથી ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે

  • ઓળખ પત્ર (ID Proof) અથવા સરનામાના પ્રમાણ (Address Proof) તરીકે પણ થાય છે

  • નાગરિકના આર્થિક સ્ટેટસને પણ દર્શાવે

કોણ બનાવડાવી શકે છે?

  • સામાન્ય રીતે 3 પ્રકારના રાશન કાર્ડ હોય છે- ગરીબી રેખાની ઉપર (APL), ગરીબી રેખાની નીચે (BPL) અને અંત્યોદય પરિવારો માટે. અંત્યોદય કેટેગરીમાં ખૂબ જ ગરીબ લોકો આવે છે

  • રાશન કાર્ડ બનાવવા માટે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઇએ.

  • વ્યક્તિ પાસે કોઇ અન્ય રાજ્યનું રાશન કાર્ડ ન હોવુ જોઇએ.

  • જેના નામ પર રાશન કાર્ડ બની રહ્યું છે, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ.

  • 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું નામ માતા-પિતાના રાશન કાર્ડમાં સામેલ કરવામાં આવે છે.

  • એક પરિવારમાં પરિવારના મુખિયાનાં નામ પર રાશન કાર્ડ હોય છે.

  • રાશન કાર્ડમાં જે સભ્યોને સામેલ કરવામાં આવી રહ્યા છે, તેના પરિવારના રેશન કાર્ડ માટે નવી અરજી પ્રક્રિયા.  

  • પરિવારના કોઇપણ સભ્યનું તેની પહેલા કોઇપણ રાશન કાર્ડમાં નામ ન હોવુ જોઇએ

નવી રેશનકાર્ડ માટે અરજી પ્રક્રિયા:

  • ફોર્મ ઓનલાઇન ભરવા માટે તમારે "Apply Online" બટન અથવા ઓફલાઇન ફોર્મ ભરવા માટે "Download form" બટન પર ક્લિક કરવાની જરૂર રહેશે.આ સેવા ગુજરાતી માં ઉપલબ્ધ છે.

  • ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે તમારી સામાન્ય વિગતો તથા સેવા માટે ની ખાસ માહિતી પણ સાથે તૈયાર હોવી જોઈએ જેમ કે વ્યવસાય વિગતો, કૌટુંબિક વિગત, વગેરે ઓનલાઇન ફોર્મ પર ચિહ્નિત ગયેલ બધા ક્ષેત્રો ફરજિયાત છે.

  • જો ઇનપુટ ની ભાષા અંગ્રેજી પસંદ કરેલ હશે તો ઇનપુટ માટે અંગ્રેજી કી - બોર્ડ જરૂરી રેહશે, પરંતુ જો ઇનપુટ ની ભાષા ગુજરાતી પસંદ કરેલ હશે તો ઇનપુટ માટે કી - બોર્ડ ગુજરાતી જરૂરી રેહશે.

  • ઓનલાઇન ફોર્મમાં તમારા દ્રરા કોઈ પણ ડેટા ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો ભરવામાં આવ્યો હશે તો વભાગીય વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.

  • જો તમારી અરજી બદલાવ માટે પરત કરવામાં આવી છે અથવા અપૂર્ણ વિગતો ભરવા માટે, કૃપા કરીને તેને 37 દેવસના વળતરની અંદર સબમિટ કરો. જો અરજદાર 37 દિવસની અરજીની અંદર સબમિટ ન કરી શકે તો તેનો નિકાલ કરવામાં આવશે.એપ્લિકેશન ફી પરત નહીં કરાશે.

ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

 

Comments

Leave a Comment