નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર દ્વારા બ્લડ ડોનેશન તથા બહેનો માટે મફત મેમોગ્રાફી (સ્તન કેન્સર ની તપાસ) અને મફત પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશય ના મુખ ના કેન્સર ની તપાસ) કેમ્પનું આયોજન

નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર દ્વારા સેવા કેમ્પનું આયોજન

 

  • બ્લડ ડોનેશન 
  • મફત બહેનો માટે મેમોગ્રાફી (સ્તન કેન્સર ની તપાસ) 
  • મફત  પેપ સ્મિયર ટેસ્ટ (ગર્ભાશય ના મુખ ના કેન્સર ની તપાસ) કેમ્પનું આયોજન 

 

તા. ૧૭/૯/૨૦૨૨, શનિવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી

સ્થળઃ નૂતન જનરલ હોસ્પિટલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર

 

પેપ સ્નિયર ટેસ્ટ અને મેમોગ્રાફી માટે તા. ૧૫/૯/૨૦૨૨ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશન માટે સંપર્ક મો. 98984 67752

Comments

Leave a Comment