પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ - મહેસાણા ખાતે આયોજીત ભવ્ય નવરાત્રિ પર્વની સંપૂર્ણ માહિતી 

મહેસાણા શહેર ખાતે માઁ જગદંબાના આરધના પર્વ નવરાત્રિ નુ ભવ્ય આયોજન

મહેસાણા જીલ્લા પોલીસ આયોજીત મહોત્સવ -2022

તારીખ :  ૨૬/૦૯/૨૦૨૨ થી ૦૪/૧૦/૨૦૨૨ 

 

  • ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત 
  • નિઃશુલ્ક પ્રવેશ

 

પહેલા નોરતાના કલાકારો

વિજય જોરણંગ અને કાજલ મહેરીયા

 

બીજા નોરતાના કલાકારો

તૃષા રામી

 

ત્રીજા નોરતાના કલાકારો

રાકેશ બારોટ

 

ચોથા નોરતાના કલાકારો

તેજલ ઠાકોર અને સુરેશ ઝાલા

 

પાચમાં નોરતાના કલાકારો

વિજય સુંવાળા

 

છઠ્ઠા નોરતાના કલાકારો

હિરલ રાવળ

 

સાતમા નોરતાના કલાકારો

કમલેશ બારોટ

 

આઠમા નોરતાના કલાકારો

આરીફ મીર

 

નવમા નોરતાના કલાકારો

કાજલ મહેરીયા

Comments

Leave a Comment