૧૨ સપ્ટેમ્બરના રોજ GIDC કોમ્યુનીટી હોલ,મહેસાણા ખાતે એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન

GIDC કોમ્યુનીટી હોલ,મહેસાણા ખાતે એપ્રેન્ટિસશીપ મેળાનું આયોજન

  • સ્થળ : GIDC કોમ્યુનીટી હોલ, GIDC ફેજ-૧,મહેસાણા ખાતે
  • તારીખ : ૧૨/૦૯/૨૦૨૨, સોમવાર
  • સમય : સવારે ૯ કલાકે

        પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ મેળો GIDC કોમ્યુનીટી હોલ, GIDC ફેજ-૧,મહેસાણા ખાતે તા.૧૨/૦૯/૨૦૨૨ ના સોમવારના રોજ ૯ કલાકે યોજાવાનો છે.આ ભરતી મેળામાં ધોરણ-૧૦,આઈ.ટી.આઈ પાસ,ગ્રેજ્યુએટ ડીગ્રી,ડિપ્લોમા એન્જિનિયરિંગ ઉમેદવારોને ઉમેદવારી કરવાની તક મળશે.ઇચ્છુક ઉમેદવારોએ સ્વખર્ચે  અને તમામ લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું થશે 

4 Comments

Leave a Comment