એસ.ટી.નિગમ તરફથી ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓને અંબાજીથી બસ સુવિધા મળી રહે તે માટેના તમામ એસ.ટી.સ્ટેન્ડો/જૂથોની માહીતી અને સંપર્ક નંબર .

એસ.ટી.નિગમ તરફથી ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓને અંબાજીથી બસ સુવિધા મળી રહે તે માટેના તમામ એસ.ટી.સ્ટેન્ડો/જૂથોની માહીતી

  • આ રૂટના સ્થળોએ જવા માટે સામે દર્શાવેલ સ્થળેથી બસ મળશે.

(૧) પાલનપુર-ડીસા-થરાદ-ધાનેરા-રાધનપુર દિયોદર-સિધ્ધપુર તરફ જવા માટે 

(૨) અંબાજીથી ગબ્બર જવા માટે

(૩) ગબ્બરથી અંબાજી જવા માટે

(૪) ખેરાલુ-વડનગર વિસનગર મહેસાણા ઉંઝા-પાટણ-હારીજ કડી-કલોલ ગોઝારીયા ગાંધીનગર તરફ જવા માટે

(૫) ખેડબ્રહ્મા ઈડર-હિંમતનગર શામળાજી મોડાસા-વિજાપુર તરફ જવા માટે નડિયાદ તરફ

(૬) અમદાવાદ તરફ જવા માટે

(૭) ગોધરા-દાહોદ-લુણાવાડા-સંતરામપુર, ઝાલોદ તરફ જવા માટે

(૮) ઉંઝા-મહેસાણા-પાટણ-ચાણસ્મા-ક્લોલ તરફની શિડયુલ બસો

હિંમતનગર-ખેરાલું-વિસનગર-અમદાવાદ નડીયાદ-વડોદરા-સુરત-તરફની શિડયુલ બસો

(૯) અંબાજીથી દાંતા તરફ જવા માટે 

(૧૦) દાંતાથી અંબાજી તરફ જવા માટે

 

  • આ સ્થળોએથી એકસ્ટ્રા બસો ઉપડશે

1. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ પાસે ગબ્બર ત્રણ રસ્તા આબુરોડ તરફના રસ્તા ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે. 

ફોન નંબર - ૨૯૧૭૧૧

 

2. અંબાજી ખાતે જુના આર.ટી.ઓ. પાસે ગબ્બર ત્રણ રસ્તા ઉપરથી એકસ્ટ્રા બસો મળશે. 

ફોન નંબર - ૨૯૧૭૭૩

 

3. ગબ્બરની તળેટીના એસ ટી.બુથ ઉપરથી અંબાજી જવા માટે રાત-દિવસ સુવિધા મળશે, 

ફોન નંબર - ૨૯૧૭૪૩

 

4. જી.એમ.ડી.સી કોર્નર ઉપરથી

ફોન નંબર - ૨૯૧૭૦૯

 

5. અંબાજી માતા મંદિર પાછળના ભાગે આવેલ જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી એક્સ્ટ્રા બસો મળશે 

ફોન નંબર - ૨૯૧૭૧૦

 

6. કૈલાસ ટેકરી ઉપરથી ઉપડશે.

ફોન નંબર - ૨૯૧૭૧૧ 

 

7. હોટલ આસોપાલવની બાજુમાં 

ફોન નંબર -.૨૯૧૭૮૧ 

 

8. રાવણ ટેકરી સ્ટેન્ડ ઉપરથી (વાયા ત્રિશુળીયા ઘાટા ઉપરથી)

ફોન નંબર - ૨૯૧૭૮૨

Tags: ambaji melo

Comments

Leave a Comment