ગુજરાતમાં શિક્ષકોનું સરકાર સામે આંદોલન

ગુજરાતમાં શિક્ષકોનું સરકાર સામે આંદોલન, આવતીકાલે જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆતનો કાર્યક્રમ, 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી, 17 સપ્ટેમ્બરે સમગ્ર કર્મચારીઓ ઉતરશે માસ CL પર, 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી પેનડાઉન કાર્યક્રમ, 30 સપ્ટેમ્બરથી અચોક્ક્સ હડતાળ

Comments

Leave a Comment