બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટની એક કલમને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઠેરવી.

• સુપ્રીમ કોર્ટે એક કેસની સુનવણી દરમિયાન બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રોહિબિશન) એક્ટ, 1988ની કલમ 3(2)ને ગેરબંધારણીય ગણાવી રદ કરી છે.

• આ કલમ બેનામી સોદામાં 3 વર્ષની જોગવાઇ દર્શાવતી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા મોદી સરકારે વર્ષ 2016માં કરેલ સુધારાને પણ ગેરકાયદેસર ઠેરવી જણાવ્યું છે કે વર્ષ 2016ના સુધારાને પાછલી અસરથી લાગૂ કરી શકાય નહીં.

Comments

Leave a Comment