દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ પૂણે ખાતે લોન્ચ કરવામાં આવી.

• આ બસનું નિર્માણ Council of Scientific and Industrial Research (CSIR) KPIT દ્વારા સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી દ્વારા કરાયું છે.

 • આ બસ ચલાવવા માટે ફ્યુલસેલ હાઇડ્રોજન અને વાયુનો ઉપયોગ કરીને વીજળી બનાવાય છે તેમજ બસમાંથી ફક્ત પાણી નીકળે છે.

• આ બસ ડીઝલથી ચાલતી પરંપરાગત બસ કરતા બહુ નજીવી માત્રામાં કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન કરશે.

Comments

Leave a Comment