UGC દ્વારા પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ યોજનાને મંજૂરી આપવામાં આવી.

✓ University Grant Commission (UGC) દ્વારા આ મંજૂરી બાદ વિવિધ સંસ્થાઓમાં વિવિધ ક્ષેત્રના ક્વાલિફાઈ નિષ્ણાતોને ફેકલ્ટી તરીકે નિમણૂંક આપી શકાશે.

✓  આ યોજના હેઠળ પ્રોફેસર્સની નિમણૂંક માટે કોઇ ઔપચારિક ડિગ્રીને જરુર નહીં રહે.

✓  આ યોજના દ્વારા નિષ્ણાતોને સંસોધનપત્રના પ્રકાશન અને ક્વૉલિફિકેશની શરતમાંથી પણ છૂટછાટ મળશે.

✓  આ માટે જે-તે શિક્ષણ સંસ્થાઓમાં કુલ મંજૂર પદના 10%થી વધુ પ્રોફેસર આ યોજના હેઠળ રાખી શકાશે નહીં. આ યોજના મુજબ 15 વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાતોને જ ક્વાલિફાઈ માનવામાં આવશે.

Comments

Leave a Comment