ભારત દ્વારા ગરબા નૃત્યને યૂનેસ્કોની સાંસ્કૃતિક યાદીમાં સામેલ કરવા માટે પસંદ કરાયું.

✓  કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ મે મહિનામાં આ માટેની તમામ તૈયારીઓ કરી યૂનેસ્કોના વર્ષ 2023ના કન્વેન્શનમાં દાવો રજૂ કરાયો હતો.

✓  UNESCO ની સ્થાપના વર્ષ 1945માં કરવામાં આવી હતી જેનું મુખ્યાલય ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે. ગરબા એ ગુજરાતનો પારંપરિક નૃત્ય પ્રકાર છે જેમાં માતાજીના આરાધના કરવામાં આવે છે. સામાન્ય રીતે ગરબા આસો માસમાં નવરાત્રીમાં તેમજ અન્ય પ્રસંગો દરમિયાન યોજવામાં આવે છે.

Comments

Leave a Comment