માદક પદાર્થોની તસ્કરી સંબંધિત દેશની પ્રથમ પોર્ટલ 'નિદાન' શરુ.

✓આ પોર્ટલનું પુરુ નામ National Integrated Database on Arrested Narco-offenders (NIDAAN) છે જેને Narcotics Control Bureau (NCB) પોર્ટલના ભાગ તરીકે લોન્ચ કરાયું છે.

✓ આ પોર્ટલનો ઉદ્દેશ્ય અદાલત, પોલીસ, જેલ વગેરે સંસ્થાઓ વચ્ચેના સેતુ તરીકે ઉપયોગ કરવાનો છે જેથી તમામ સંસ્થાઓ વચ્ચે સૂચનાઓનું આદાન-પ્રદાન થઇ શકે.

Comments

Leave a Comment