શ્રી ગણેશ મહાયાગ તથા સંતવાણી મહોત્સવનું આયોજન. -  ગજાનનદાદાની પૂજન વિધિ તથા પોલિસ દ્વારા ગાર્ડ - શોભાયાત્રા - ગુજરાત-કચ્છ-કાઠીયાવાડના નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી 

આથી ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે ચાલુ સાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિધ્ધિ વિનાયક કે શ્રી ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. આ પ્રસંગે ભાવિક ભક્તોને દર્શન-સત્સંગ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.

નિમંત્રક : શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ

શ્રી ગણપતિ મંદિર, રાજમહેલ રોડ, મહેસાણા-૧. 

બાન્નુપુરી - 99241 40727

લાલદાસજી મહારાજ - 94264 26100 

 

વિ.સં.2078 ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી થી ભાદરવા સુદ-૯ શ્રીચંદ્ર નૌમી તા.૩૧-૮-૨૦૨૨ ને બુધવાર થી તા.૫-૯-૨૦૨૨ સોમવાર સુધી

સંવત 2078ના ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થી શ્રી ગજાનનદાદાની પૂજન વિધિ તથા પોલિસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર

તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૦૦ કલાકે

શોભાયાત્રા : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે

ગણેશયાગનો પ્રારંભ: તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સવારે ૧૧-૦૦ કલાકે

યજ્ઞ શ્રીફળ હોમવાનો સમય : તા.૩૧-૮-૨૦૨૨, બુધવાર સાંજે ૦૬-૦૦ કલાકે

દરરોજ રાત્રે ગુજરાત-કચ્છ-કાઠીયાવાડના નામાંકિત કલાકારો દ્વારા ભજન સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

સમય : રાત્રે ૧૦-૦૦ કલાકે

ગણેશ વિસર્જન : તા.૫-૯-૨૦૨૨, સોમવાર ભાદરવા સુદ-૯ સાંજે ૩-૩૦ કલાકે

યજ્ઞના મુખ્ય યજમાન : 

અ.સૌ. વિદ્યાબેન જયદેવભાઈ નાયક પરિવાર (લાખવડવાળા)

(માન.શ્રી ડૉ.અનિલ નાયક - શ્રી જીતુભાઈ નાયક - શ્રી મયંક નાયક)

યજ્ઞના આચાર્ય : 

શાસ્ત્રી અરૂણભાઈ ભગવતિપ્રસાદ દવે

ભગવાનશ્રી ગણપતિદાદાના મંદિરના સાનિધ્યમાં સંત નિવારાનું નિર્માણ કાર્ય થઇ રહેલ છે. સત્ કાર્યમાં તન મન અને ધનથી સહયોગ આપી અપાવી ધર્મ લાભ લેવા નમ્ર વિનંતી છે.- જય ગજાનન

તા.ક. આપના ભેટ/દાનની પાવતી અવશ્ય મેળવી લેવી.

દર મંગળવારે તથા સુદ અને વદ ચતુર્થીએ અથર્વશિર્ષના પાઠ બપોરે ૨ થી ૪ કલાકે મંદિરમાં થાય છે.

 

શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાની પૂજન વિધિનો લાભ લેવા માટે નીચેના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

માન.શ્રી શારદાબેન પટેલ : સંસદસભ્યશ્રી લોકસભા મહેસાણા

માન.શ્રી જીગલજી લોખંડવાલા - સાંસદસભ્યશ્રી રાજ્યસભા મહેસાણા 

માન.શ્રી અચલ ત્યાગી સાહેબ :  જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રી, મહેસાણા

માન.શ્રી અશોકભાઈ ચૌધરી : ચેરમેનશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા

માન.શ્રી જશુભાઈ પટેલ 

માન.શ્રીમતિ વર્ષાબેન પટેલ :  પ્રમુખશ્રી, મહેસાણા નગરપાલિકા

માન.શ્રી દિલીપભાઈ ત્રિવેદી : અધ્યક્ષશ્રી, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત

માન.શ્રી દિલિપભાઈ જે.ચૌધરી :  મહામંત્રીશ્રી, સાર્વજનિક શૈક્ષણિક વિદ્યા સંકુલ, મહેસાણા

માન.શ્રી વિનોદભાઈ એમ.પટેલ : જનરલ મેનેજર સાહેબશ્રી, શ્રી મહે. અર્બન કો.ઓપ.બેન્ક.લી.

 માન.શ્રી ડૉ. અનિલભાઈ જે.નાયક : પૂર્વ કુલપતિશ્રી, ઉત્તર ગુજરાત યુનિર્વસિટી

માન.શ્રી શંકરભાઈ એ, ચૌધરી 

માન.શ્રી નટુભાઈ ચૌધરી :

માન. શ્રી વિપુલભાઈ એમ.શાહ :

માન.શ્રી અશ્વિનભાઈ ચાજ્ઞિક 

માન.શ્રી જગદીશભાઈ જે.રાવલ

2 Comments

Leave a Comment