નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ

નિઃશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પ

તારીખ : ૪-૯-૨૦૨૨, રવિવાર
સમય : સવારે ૯-૦૦ થી બપોરે ૧૨-૦૦ કલાકે
સ્થળ : પ્રાથમિક કુમાર શાળા, નાગલપુર

ઉપલબ્ધ સુવિધાઓ :

  ✓ નિ:શુલ્ક આરોગ્ય તપાસ તથા દવાઓનું વિતરણ કોવિડ તપાસ - ટેસ્ટ
  ✓ મહેસાણા શહેરના ખ્યાતનામ સુપરસ્પેશ્યાલિસ્ટ / સ્પેશ્યાલિસ્ટ/ ફેમિલી ફિજીશીયન
  ✓ ડૉકટર્સ દ્વારા નિ:શુલ્ક નિદાન તથા સારવાર

કેમ્પમાં ઉપલબ્ધ ડૉક્ટર્સ નીચે મુજબ છે.

બાળરોગ નિષ્ણાત : 
  (૧) ડૉ. હર્ષદ એમ. પટેલ 
  (૨) ડૉ. અંક્તિ પટેલ

 સર્જન : 
   (૧) ડૉ. અનિલ ડી. પટેલ 
   (૨) ડૉ. કૌશિક ચૌધરી

ન્યુરો સર્જન : ડૉ. અંકિત પટેલ

ઓર્થોપેડિક સર્જન :
  (૧) ડૉ. નિશાન્ત ચૌધરી 
  (૨) ડૉ. સુમિત પ્રજાપતિ

કાડિયોલોજીસ્ટ : ડૉ. નિકુંજ પટેલ

ફિજીશીયન :
  (૧) ડૉ. નિખીલેશ પટેલ 
  (૨) ડૉ. કશ્યપ ભોજક

સ્ત્રી રોગ નિષ્ણાત : ડૉ. રમેશ ટી. પટેલ

ઈ.એન.ટી. સર્જન : ડૉ. દિપક સોની

આંખના સર્જન : ડૉ. ધર્મેશ પટેલ

ફેમિલી ફિજીશીયન :
  (૧) ડૉ. ભરત પ્રજાપતિ 
  (૨) ડૉ. આનંદ આર. રાઠોડ 
  (૩) ડૉ. મનીષ દેસાઈ 
  (૪) ડાઁ. હૃદય આનંદ રાઠોડ
  (૫) ડૉ. મિલન દવે 

ડેન્ટલ સર્જન : ડૉ. મિહીર પટેલ

ફિજીયોથેરાપીસ્ટ : ડૉ. કેતુલ ઓઝા