આપના ઉમેદવારને જાણો - જાગૃત મતદાર સશકત લોકશાહી

  • ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨
  • દેશના એક જાગૃત નાગરિક તરીકે મતદાન કરવું એ આપની એક નૈતિક ફરજ છે. આપનો વોટ ઉમેદવારને રાજ્યની વિધાનસભામાં પ્રવેશ આપશે અને ૫ વર્ષ સુધી રાજ્યનો કારભાર ઉઠાવાની જવાબદારી આપે છે.
  • આથી આપડે એક જાગૃત અને સક્રિય નાગરિક તરીકે આપડે આપણા માટે વિસ્તારના સ્થાનિક ઉમેદવાર વિષે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.
  • આ સંદર્ભે રાષ્ટ્રીય ચુંટણી આયોગ પારદર્શક અને સુલેહ ભર્યા વાતાવરણમાં ચુંટણી થાય એ હેતુ થી જાગૃત મતદારો માટે એક ઉત્તમ સેવા પૂરી પાડે છે, જેના દ્વારા આપણે આપણા મોબાઈલ ફોનથી જ ઉમેદવારની જંગમ અને સ્થાવર સંપતિ, તેના પર દાખલ થયેલ ગુના , શૈક્ષણિક લાયકાત, તેના દ્વારા લેવાયેલ બેન્ક લોન તથા અન્ય માહિતી સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ.
  • સરળ પદ્ધતિ
  1. લિંક પર ક્લિક કરો  https://affidavit.eci.gov.in/
  2. ત્યાર બાદ AC general સિલેક્ટ કરો
  3. . રાજ્ય અને આપની વિધાનસભા સીટ પસંદ કરો
  • ઉમેદવારી નોધવેલ બધાજ ઉમેદવારની સંપૂર્ણ માહિતી આંગળીના ટેરવે પ્રાપ્ત કરો.

 

Comments

Leave a Comment