મતદાન અંગે મૂંઝવણ નું સંપૂર્ણ સમાધાન

  • મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર રજૂ કરાયો.  

  • મતદાન અંગેના કોઈપણ પ્રશ્નોના જવાબ મેળવી શકાશે.
  • નંબર  +916357147746
  • સરળ પદ્ધતિ 
  1.  ઉપરોક્ત નંબર આપના ફોનમાં સેવ કરો
  2.  Hi લખી મેસેજ કરો
  3.  વિવિધ સમસ્યાનું લીસ્ટ પ્રાપ્ત થશે જેમાંથી કોઈ એક નંબર દબાવી સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરો.
  4. 0 દબાવો મેન મેનૂમાં પાછા જવા માટે.

 

  • મતદાન એ આપની અનિવાર્ય ફરજ છે, આ વખતે જાગૃત અને સજ્જન નાગરિક તરીકે રાષ્ટ્રહિત માં અવશ્ય મતદાન કરીએ

Comments

Leave a Comment