Category

job title

Latest Job Updates

SBI (PO)

SBI
1 year ago
Rs. 52,000- Rs. 55,000/Month
Goverment
--
એસબીઆઈમાં (PO)અધિકારી બનવા માટે સુવર્ણ તક ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે ઉમેદવારોની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ તબક્કો 1: પ્રિલિમ પરીક્ષા તબક્કો 2: મુખ્ય પરીક્ષા તબક્કો 3: સાઈકોમેટ્રિક ટેસ્ટ અરજી કરવા અહીં ક્લિક કરો  

Secondary Teacher

સર્વ વિધાલય કેળવણી મંડળ કડી
1 year ago
-
Local
શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ,કડી સર્વ વિદ્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન પાસે, કડી
  સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ માટે નીચેના વિષયો માટે શિક્ષકો જોઈએ છે.   વિષયઃ ૧ સામાજીક વિજ્ઞાન લાયકાત : B.A., M.A., B.Ed.   વિષય :૨ ભૌતિક શાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન  લાયકાત : Physics, B.Sc., M.Sc., B.ed.   ખાસ નોંધ : ઉમેદવાર અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ.   અનુભવ અને પાત્રતા ધરાવતા ઉમેદવારને યોગ્ય પગાર ધોરણ આપવામાં આવશે.  જાહેરાત પ્રસિધ્ધ થયે અરજી દીન-૫ માં મળે તે રીતે કરવી.   અરજી કરવાનું સ્થળ: આચાર્યશ્રી, શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ,કડી સર્વ વિદ્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન પાસે, કડી

Gujarati Teacher

CHANAKYA PUBLIC SCHOOL
1 year ago
-
Local
NEAR HEDUVA CIRCLE, MEHSANA BYPASS ROAD, MEHSANA
CHANAKYA PUBLIC SCHOOL માં Gujarati teacherની જગ્યા.  STAFF REQUIRED Post : Gujarati teachers for Gujarati medium

Call Center

PM Agro Company
2 years ago
8000/- થી 20,000/
Local
TF 4,5, Kanku Complex, Opp Welcome Party Plot, Modhera Road, Mehsana -384002.
ખેતીવાડી ના કોલ સેન્ટર માટે છોકરા તથા છોકરીઓ જોઈએ છે વહેલા તે પહેલાના ધોરણે. Qualification : Basic Computer, 12th Pass, Msc Agri, Bsc Agri, Horticulture, Any Graduation  

Accountant, Mechanical Engineer, Plant Operator, Fitter, Transport Manager, lab technician

Alicid Organic Industries Limited, Mehsana
2 years ago
-
Local
Palavasna, Mehsana
post : Accountant - 2 - Male or Female Mechanical Engineer - 1 Plant Operator - 4 Fitter - 4 Transport Manager - 1 lab technician -2 Experience required for above jobs.   intrested candidate send their resume on [email protected]

Telecaller

Astra Eureka Pharmaceuticals Company
2 years ago
Salary + Incentive
Local
Venue: T-38-40 Sevan Space Opp.kalapi Nagar, Radhanpur Road, Mehsana-384002, Gujarat, India
Telecaller only for Female required for PHARMA COMPANY Skill Required   Should have good communication 1 to 2year relevant experience Proficiency in English Language Excellent knowledge of MS.office and able to draft mails. Job Location: Mehsana Interview Time 10am to 5 pm Intrested Cadidate Email your CV on [email protected]

Electrician

Sai Aarav
2 years ago
-
Local
સાંઈઆરવ મોટર્સ, શિવાલા બાયપાસ સર્કલની બાજુમાં, હાઈવે રોડ, મહેસાણા 
સાંઈઆરવ મોટર્સમાં 2 ઇલેક્ટ્રીશીયન જોઈએ છે   પોસ્ટ: ઇલેક્ટ્રીશીયન  જગ્યા-૨ અનુભવ : ૩ થી ૪ વર્ષનો અનુભવ મો.૯૭૨૫૨૧૦૦૧૦, ૯૭૨૫૨૧૦૦૦૧

Sales Executive

HAA Battery
2 years ago
-
Local
Factory Outlet: Hananya Industires, G-1,2, Samarth complex, Near Relaince Mart, Mehsana Bypass, Mehsana.
HAA Battery company is hiring 4 Battery Sales Executive Post :Battery Sales Executive: 4 Person  Qualification: BE/MBA Salary + Incentives