Category

job title

Latest Job Updates

Technician

Sai Aarav Motors
2 years ago
-
Local
સાંઈઆરવ મોટર્સ, શિવાલા બાયપાસ સર્કલની બાજુમાં, હાઈવે રોડ, મહેસાણા 
સાંઈઆરવ મોટર્સમાં 3 સર્વિસ ટેકનિશિયન અને 2 ઇલેક્ટ્રીશીયન જોઈએ છે   પોસ્ટ: સર્વિસ ટેકનિશિયન  જગ્યા -૩ લાયકાત: ITI મોટર મીકેનીકલ / ડીઝલ મીકેનીક, ડીપ્લોમા ઈન ઓટોમોબાઈલ  અનુભવઃ ઓટોમોબાઈલ ક્ષેત્રે ૫ વર્ષનો સર્વિસ ટેકનિશિયનનો અનુભવ   મો.૯૭૨૫૨૧૦૦૧૦, ૯૭૨૫૨૧૦૦૦૧

Customer Relationship Officer

FINSTARS CAPITAL LTD
2 years ago
15000+
Local
MEHSANA,SATLASAN,SIDDHPUR,KADI,KALOL,PATAN,VISNAGAR,KHERALU
FINSTARS CAPITAL LTD: is hiring a Customer Relationship Officer for Business loan Banking.   Post : Customer Relationship Officer Qualification : min 12pass Salary- 15000 + incentive    

English Teacher

CHANAKYA PUBLIC SCHOOL
2 years ago
-
Local
NEAR HEDUVA CIRCLE, MEHSANA BYPASS ROAD, MEHSANA
CHANAKYA PUBLIC SCHOOL માં english teacherની જગ્યા.  STAFF REQUIRED Post : English teachers for English medium Qualification:  - FLUENCY IN ENGLISH LANGUAGE, - BASIC COMPUTER KNOWLEDGE, - MINIMUM 1 TO 2 YEAR EXPERIENCE  

Clerk

Urbank Bank
2 years ago
-
Local
Uttar Gujarat, Urban banks
ઉત્તર ગુજરાત અર્બન કો.ઓપ.બેન્કસ ફેડરેશન દ્વારા સહકારી બેંકો માટે કોન્ટ્રાક્ટ પર કર્મચારીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની છે.જેથી નીચે મુજબની યોગ્ય લાયકાત ધાવતા ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.   પોસ્ટ : ક્લાર્ક શૈક્ષણિક લાયકાત : જેમાં ઓછામાં ઓછા ૫૫% કે તેથી વધારે હોવા જોઈએ. તેમજ માન્ય યુનિર્વસિટી માંથી B.Com/BBA/BCA/M.Com/MBA/ MCA/ITકોમ્પ્યુટર એન્જીનિયર   ઉત્સુક ઉમેદવારોએ અરજી સાથે એક ફોટો અને માન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સાથે અરજી કરવાની રહેશે.સંપૂર્ણ વિગત સાથેની અરજી તા.૧૨-૦૯-૨૦૨૨ સુધીમાં ઈ-મેલ ઉપર મોકલી આપવી.   E-Mall : [email protected]

Sales Executive

Divya Bhasker
2 years ago
-
Local
સરનામું : દિવ્ય ભાસ્કરની ઓફિસ, મહેસાણા - ૧૯૮૫- બીજો માળ, સમર્પણ કોમ્પલેક્ષ, હાઇવે રોડ, મહેસાણા, 
દિવ્ય ભાસ્કરમા સેલ્સ એક્ઝીક્યુટીવની જગ્યાઓ પડી છે.   પોસ્ટ : સેલ્સ એક્ઝીક્યુટીવ(Male/Female) લાયકાત : ધો. 10/12 પાસ અને સ્માર્ટફોન તેમજ આધાર કાર્ડ હોવું જરૂરી  

Receptionist, Typist, Marketing Person

Suyog Emeging Center
2 years ago
-
Local
સરનામું : સુયોગ ઈમેજીંગ સેન્ટર, મધરકેર હોસ્પીટલની નીચે, ગોપીનાળા બહાર, ડેરી રોડ, મહેસાણા
સુયોગ ઈમેજીંગ સેન્ટરમાં સ્ટાફ જોઈએ છે. પોસ્ટ :  1. રીસેપ્સનીષ્ટ : ફિમેલ 2. ટાઈપીસ્ટ : ફિમેલ 3 .માર્કેટીંગ માટે : મેલ   લાયકાત : મીનીમમ ગ્રેજ્યુએટ તથા અંગ્રેજી/ કોમ્પ્યુટર જાણકારને પ્રાથમિકતા

Computer Operator

Power Transmit-Tech Engineers
2 years ago
-
Local
ક્લાસિક એમ્પાયર શિલ્પા ગેરેજ,મહેસાણા-384002.
જોબ ટાઇટલ: કોમ્પ્યુટર ઓપરેટર(Male/Female) - 1 લાયકાત : 2 થી 3. વિશેષ:- English Proficiency Must MS-Office/Good Email Communication.