Clerk

Requirement

  • ઉત્તર ગુજરાત અર્બન કો.ઓપ.બેન્કસ ફેડરેશન દ્વારા સહકારી બેંકો માટે કોન્ટ્રાક્ટ પર કર્મચારીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની છે.જેથી નીચે મુજબની યોગ્ય લાયકાત ધાવતા ફક્ત પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

     

    પોસ્ટ : ક્લાર્ક

    શૈક્ષણિક લાયકાત : જેમાં ઓછામાં ઓછા ૫૫% કે તેથી વધારે હોવા જોઈએ. તેમજ માન્ય યુનિર્વસિટી માંથી B.Com/BBA/BCA/M.Com/MBA/ MCA/ITકોમ્પ્યુટર એન્જીનિયર

     

    ઉત્સુક ઉમેદવારોએ અરજી સાથે એક ફોટો અને માન્ય શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સાથે અરજી કરવાની રહેશે.સંપૂર્ણ વિગત સાથેની અરજી તા.૧૨-૦૯-૨૦૨૨ સુધીમાં ઈ-મેલ ઉપર મોકલી આપવી.

     

    E-Mall : [email protected]

Details

  • Location: Mehsana
  • Date: 08 Sep, 2022
  • Salary: -
  • Posted By: Urbank Bank
  • Contact:
  • Address: Uttar Gujarat, Urban banks