Secondary Teacher

Requirement

  •  

    સર્વ વિધાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ માટે નીચેના વિષયો માટે શિક્ષકો જોઈએ છે.

     

    વિષયઃ ૧ સામાજીક વિજ્ઞાન

    લાયકાત : B.A., M.A., B.Ed.

     

    વિષય :૨ ભૌતિક શાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન 

    લાયકાત : Physics, B.Sc., M.Sc., B.ed.

     

    ખાસ નોંધ :

    • ઉમેદવાર અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ.  
    • અનુભવ અને પાત્રતા ધરાવતા ઉમેદવારને યોગ્ય પગાર ધોરણ આપવામાં આવશે.
    •  જાહેરાત પ્રસિધ્ધ થયે અરજી દીન-૫ માં મળે તે રીતે કરવી.

     

    અરજી કરવાનું સ્થળ:

    આચાર્યશ્રી,

    શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ,કડી સર્વ વિદ્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન પાસે, કડી

Special Note

  • જાહેરાત પ્રસિધ્ધ થયે અરજી દીન-૫ માં મળે તે રીતે કરવી.

Details

  • Location: Mehsana
  • Date: 27 Sep, 2022
  • Salary: -
  • Posted By: સર્વ વિધાલય કેળવણી મંડળ કડી
  • Contact:
  • Address: શ્રીમતી કે.એ.પટેલ શિવહરી ઈ.મિ.સ્કૂલ,કડી સર્વ વિદ્યાલય કેમ્પસ, રેલ્વે સ્ટેશન પાસે, કડી