રોજગાર કચેરીના ભરતીમેળામાં 700 પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ

Requirement

 • જગ્યાઓ : 700 જેટલી પોસ્ટની ભરતી માટે ઈન્ટરવ્યૂ યોજાશે. 

  કંપનીઓ : સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ઈન્સ્યોરન્સ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે સંકળાયેલી 20 કંપનીઓ હાજર રહેશે.

  લાયકાત : ધોરણ 9, 10 પાસ, 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ.


   

Special Note

 • ખાસ નોંધ : જે કોઈ અનુભવી કે બિન અનુભવી ઉમેદવાર નોકરી મેળવવા ઈચ્છુક હોય તે ઉમેદવાર રોજગાર મેળાના દિવસે ઉપસ્થિત રહીને શૈક્ષણિક લાયકાત સાથેના પ્રમાણપત્રો તેમજ અન્ય દસ્તાવેજો સાથે લાવવા.

Details

 • Location: Private
 • Date: 13 Oct, 2022
 • Salary: વાર્ષિક રૂ. એક લાખથી ચાર લાખ સુધી
 • Posted By: રોજગાર ભરતીમેળો
 • Contact:
 • Address: અસારવાની રોજગાર કચેરીમાં 17 ઓક્ટોબરે રોજગાર મેળાનું આયોજન કરાયું છે.